પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૪


અજબ પડદા ખધે મેહમાયાતણેા માનવી છે પડ્યો માનવીદિષ્ટ સામે ; ડહાપણે ગર્વ ધારણ કરે, તે ફરે ફૂલીફાલી દમામે ; પવન ફૂંકી બધે જેમ ધસતા રહે, તેમ ચેાપાસ તે જાય ધસતા; જીવનની ઊંડી જે સિદ્ધિ તે સત્યતા, અર્થ તેને ન ઉર અંધ વસતા. જીવનસુખ સ્વાર્થમાં શેાધવા જાય, પણ શોધતાં શેાધતાં જાય થાકી ; સુખપેાપટી, ક્ષિતિજમાં નિત્ય દેખાય સ્નેહને વિધમ પણ જતી દૂર ઉમર ચાલી જતાં હાથ ખાલી રહે, માનવી આખરે આંખ ખાલે : સુખ નથી ક્યાંહીં એ લાખ સંમેાહમાં, એક કલ્યાણ અધ્યાત્મમાલે ! ને દૂર તાકી ; ૩૬૮ ખડ ૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

18/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૮