પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૬


અંતરાત્મા પડ્યો છે ગહન બંધને સ્થૂળ પંચદ્રિયામાં જડાઈ; પ્રકૃતિની શક્તિ ચાપાસ રહે નિરખતે તે રહે દેડછાયે ગૂંથાઈ ; ધૂળ ને મૃત્યુની તરફ ધસડાતી રહે વિશ્વની વસ્તુએ સર્વ અંતે ઃ નવ જાણ્યું જ્યાં એક કંઈ લાખમાં, ત્યાં પડી જય પડદા દિગંતે. જાણ્યું સ્થૂળ એ તિમિરપટ જ્યાં જશે ઊતરી, જ્યાં જશે બંધને સર્વ તૂટી ; સ્થૂળ આ દેહના પ્રાળ અધિકાર સૌ આત્મસત્યે જશે જ્યાં વછૂટી ; ત્યાં જ એ અંતરાત્મા ફરી ઝબકશે, વીંઝશે દિવ્યતાકરી પાંખે ; ભવ્ય નિજ મુક્તિ ને વિજયનાં દર્શને થાય આનંદમય જન્મ આખે ! સ્નેહનેા વિશ્વમ ખડ ટ્ 31,99 Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

20/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૦