પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૮


કરનારને દ્વેષ કરશે. નકા, દ્વેષ છે ક્ષણિક અંધારલીલા, પ્રતિકાર જો દ્વેષનેા દ્વેષથી, તે વધે અધિક અંધારચીયા ; દ્વેષનાં ઝેર જે સ્વાત્મસ્નેહે રહે, તે પ્રતિદ્વેષથી નહિ જ તૂટે : જે સિંધથી જળે અગ્નિ ધગધગ થતા, તે જ તેને દીધે તે ન ખૂટે. દ્વેષ થાય દેત્ર પણ સ્નેહને કાઈ જડ સૂર છે, એકલેા ઊઠતાં કહ્યું ત્રાસે ; સ્નેહના સર્વ સૂરે। તહીં સાધતાં દ્વેષને। સૂર તેમાં સમાશે; દ્વેષ કરનારા દ્વેષ પાછૈા કરી આંધી સ્નેહને વિશ્વધ આત્મને જ્યાતિથી દૂર ઠેલા ઃ સામે ચડાવે ખીજી આંધી, તે વ્યામ પોતે ખુએ તેજરેલા ! ૩૭૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

22/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૨