પૃષ્ઠ:Darshanika.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 રાનિકા જીવન કલ્પના વિશ્વના જીવનમાં પૃથ્વીનું જીવન બિંદુ જેવું ઘૂમે સતત કે વિચારાતી દેરી પશુ છેડતાં નહિ પૂગે કા પતંગા ; અમિત અવકાશમાં સૃષ્ટિ અગણિત રહે, ત્યાં કશા પૃથ્વીના ખટુ તરંગા ? તે। પછી જગતમાં સુખ અને નરસું કશું ? સારૂં ૧૮ આ એવું છે. સર્વનું પૃથ્થામાં, જ્યાં ન એ પૃથ્વી પણ અમર રહેશે ; સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ પણ લેશે ; સ્વર્ગ કે નરક શું ? સત્યને અનૃતની શી નિશાની ? દેહ ને આાત્ય શું ? પરમ ચૈતન્ય શું ? માનવીનતા સાર કા વિશ્વઅંધારમાં આંખ શું નિરખરો ? કયાંથી આનંદ તલભાર લેવે ? ૨૨. જીવન ને મૃત્યુ શું ? દુઃખની વાત શાની ? ☀ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 22/50