પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૯


સર્વ આ તારકા ઘૂમતા વ્યેામમાં પેતપેાતાતણાં જીવન જીવી ; પોતપોતાતણા ચક્રમાં ચાલતા નાતી કૅમેાટી નિજ રાખી દીવી ; સર્વ અન્યાન્યને ખેંચતા નિજ ભણી, સ્નેહ આર્ષણે નિત્ય રહેતા ; તાતાતણી જ્યેાતિ સૌ વેરતા, સર્વ નિજ કાર્યમાં સતત વહેતા. કોડ ક્રોડ આ તારકાનાં જીવન કંઈ મળ એક આકાશજીવન ખિલાવે; આ માનવોનાં જીવન માનવીજીવન જગમાં સ્નેહને વિધમ ખડ હ ત્યમ મળી દીપાવે ! નાનું કે મારું મ જીવન કા’નું કહા, માનવીજીવનના સર્વ તારા : સ્નેહ આકર્ષણે સર્વ રહે। ઝળકતા, માનવીજીવનદીપાવનારા ! ૩૭૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

23/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૩