પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૦


વિશ્વ છે સફળ અન્યાન્યતે આશ્રયે, ત્યાં નિરર્થક ગણે. કેમ કાંઈ? સર્વનું સ્થાન છે નિયત આ વિશ્વમાં, છે જુદી વ્યક્તિ સૌની ધડાઈ ; મૂળ તત્ત્વો રહ્યાં તારકામાંહીં જે, તે જ તત્ત્વો વસ્યાં સર્વ દેહે : તારકા ભાવ ઉભરાવતા તેજથી, વૃક્ષ ઉભરાય ત્યમ પુષ્પનેડે. એક આ એક પુષ્પ પૃથ્વી પરે ખરી જવું, એક તારા ગગનમાંડીં ખરતા ; પથ્થર ખસેડાય આ પૃથ્વીમાં સિંધુમાં એક માજો ઊતરતા ; એક આંસુ પડે માનવીઆંખથી, પર્વતે એક જળધાધ તૂટે : જગતમાં છે જ સાપેક્ષતા સર્વની, ખંડ સ્નેહને વિશ્વધન એક વિષ્ણુ અન્યનું જીવન ખૂટે ! ૩૦૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

24/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૪