પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૨


માટી જિતાય નહિ માટીની શક્તિથી, માટી જિતાય તે હૃદયસ્નેહે : પૃથ્વી જિતાને પાક નિજ આપતી, માટીની જો ભીંજાતી જ નિજ હૃદયમેહે ; ઉષ્ણુતા માટીની સાથ આ જીવનને નિત્ય રાખે ઊકળતું, સ્નેહનું વારિ છંટાય ત્યારે ત જીવનને માટીનું સત્ત્વ મળતું. માટીમાંથી ઉખેડી નજર માનવી સ્નેહની જ્યેાતને જોય ક્યારે ? માટીમાં ખદબદી ભ્રમ વિષે ભટકતું વન આ એક સ્નેહુ જ ઉગારે : આ પૃથ્વીમાં " પ્રસરતાં જગતનાં દ્વારને દે ઉઘાડી, પણ જુએ! સ્નેહની ન્યાતિ એ જગતના સર્વ ભંડાર કે બહાર કાઢી ! સૂર્યની જ્યેાતિ ખંડ ૯ સ્નેહના વિશ્વધ ૩૭૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

26/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૬