પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૬


આનંદ ક્યમ પ્રભુતા મેળવે જે જતેા ઢૂંઢવા વ્યગ્ર દેહે ? પરમ આનંદ છે હૃદયની શાંતિમાં, પરમ આનંદ છે વિશ્વસ્નેહે : વીજ ગગડાટથી વાદળાં ખળભળે, પરમ ત્યાં ન કા શાંતિ આનંદ ભાસે ; પણુઝરે મેત્ર જ્યાં ક્રોડ ધારે અમી, તેરે ધનુ રે સૂર્યહાસે ! કેમ આનંદ એ અંતરે અનુભવે, જો વમળતા ન પૂરી લે ત્યાં ? આકાશગંધાર નિર્મળ રહે, જેન શુદ્ધ નવ સ્વર્ગગંગા ઝળે ત્યાં ; પળપળે અંતરે વાસના જ્યાં ઊઠે, પરમ આનંદ ત્યાં ક્રમ ઝાંખે? પૃથ્વીનેા ધુમસ જે વળગી રહે પૃથ્વીને, તે જ ત્યાં સૂર્યને ઢાંકી નાખે ! ખંડ ૯ સ્નેહનો વિશ્વયમ ૩૮ ૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

30/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૦