પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૮


આનંદનું ખીજ માંથું પડ્યું માનવીઅંતરે છેક ઊંડું : અમર દુઃખ કે વેદનાથી મરે નવ કદી, જાય તૂટી ભલે ખાદ્ય ડૂંડું; અમર સ્નેહ કે જીવન સાથે જડ્યો, તે જ એ ખીજને અમર રાખે : વાયુમાં અગ્નિને અમર વાસે। રહ્યો, તે જ ધનધર્ષણે વીજ દાખે ! અમર આનંદ એ અંતરે જે વસે, તે મહાદુઃખમાં પણ ઝબૂકે ; માનવીન્યે।તિને જ્વલિત રાખે, ભલે વિશ્વનાં સર્વાફાન ફૂંકે ; મધુર આનંદને આત્મા અમર છે, જગત તેનું ભલે હાસ્ય ચૂંટે : ફૂલ ચૂંટા ગમે તેટલાં, તેાય ખીજાં તહીં ફૂલ ફૂટ ! ઈંડથી સ્નેહના વિશ્વધમ ખડ ૯ ૩૮૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

32/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૨