પૃષ્ઠ:Darshanika.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૧ અકળ અંધારનું ઢાંકણું ઢાંકિયું, %િ કીધાં મહીં કાટિ કોટિ ; તેજકિરણે અહીંતહીંથી ફૂટી સરે, - આશ અંધારની એહ ખોટી ; માનવી દષ્ટિ નિજ નિચ ખેંચી રહ્યો, છિદ્ર તા તેજની ધાર રેડે ; છિદ્રની પાર જોવાય નહિ, કે ન તે હૃદયને અટલ અંધાર ફેડે. ધંધતા એ જ અંધારને ઢાંકણે - એક મોટું દિસે છિદ્ર પડતું, ને અવર છિદ્ર થઈ જાય અણદીઠ ત્યાં, - તેય એથી કશું અવર જતું ? તે રેડાય. એ વાર દાય, પણું | માનવીદષ્ટિને બેઉ સરખાં : માનવી મારતા સતત વલખાં ! સુષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 23/50