પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૯


કૈક ઊંચાણુ આનંદનાં છે રે, ટાચ પાછળ અવર ટાચ ઊઁચી ; હૃદયઊંડાણમાં ઊતરતાં ત્યાં મળે પરમ આનંદની દિવ્ય કૂંચી ; એક આનંદ માટે મથે જીવન આ, તે મળ્યેા ક અવર દૃષ્ટિ પડતા ; ટાચની હાર પર હાર પાછળ રહી, પૂર્ણ આનંદ નવ તે। ય જડતા. સર્વ કડકા પડ્યા બહાર આનંદના દેારવા માનવીઆંખ ત્યાંહી; મૂળિયું છે રહ્યું સર્વનું અંતરે, રસ મૂળના છાય માંહીં; હૃઊંડાણમાં પરમ આનંદ છે, ટાય ત્યાં સૌ શમી જાય તેમાં પાસિફિક સાગરે ગૌરીશંકર શમે ; શેાધશે અવર ઈંડાણુ શેમાં ? સ્નેહા વિશ્વધ ખંડ ૩૮૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

33/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૩