પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૦


સ્નેહુ આનંદસૌંદર્ય છે જગતનું, સ્નેહ સૌંધ્યઆનંદ તેના : સર્વ સૌંધ્યું તે સર્વ આનંદને જીવનઆનંદને શોધવા કયાં જવું ? જીવનઆનંદને વાસ હૃધ્યે ઃ પૂર્વ ક્યાં શોધવા જાય નિજ જ્યેાતિને, જ્યાતિ પ્રસરે સ્વયં ભાનુયે ! છાઈ હૈ યેાતિથી સ્નેહનેને ; રત્નને શું કહેા ખાણુ નિજ શોધવા ? શું કહેા નભથકી તારલાને ? શું કહેા નિજ સરેાવરથકી ? વૃક્ષને શું ધરા ખાળવાતે ? વીજને શું કહેા વાદળાં ગાતવા ? જ્યેાતિને શું કહો અગ્નિ માટે કમળને જીવનઆનંદ છે જીવનને અંતરે, સ્નેહના વિધમ સ્નેહની છે સુધા સ્નેહધાટે ! ૩૮૪ ખંડ ૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

34/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૪