પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૧


સ્નેહ, સમભાવ તે પરમ દૈવી ધ્યા ઃ એ જ ચૈતન્યJણુ પુણ્યભીના ; જગતના પ્રકટ સૌ જીવનકલહૈ। વિષે જે જે ઉચ્ચ આનંદ એ માનવીના ; મનુષ્યત્વ છે માનવીનું અહીં, જે પ્રભામાંહીં ઉત્કર્ષ તેને, ગુણાથી જ દેવત્વ તે ખીલવે, તે જ નિર્મળ રહે। હર્ષ એને ! સમભાવ ને પરમ દેવી યા રાખો સર્વ નિજ હૃદયમાંહીં ; સ્નેહના વિશ્વમ સ્નેહ, જે મહાજીવનને રસ જગે રેલતા, તેશું સમરસ કા જીવન આંહીં ! આંખમાં જે હશે આંખની જ્યેાતિ, તે જગતની ન્યાતિ તે ઝીલી જોશે : માનવીજીવનની તેમ ગુણુન્ત્યાતિ એ વિશ્વની જ્યેાતિશું જીવન પ્રાશે. ખંડ ૯ ૩૮૫ Gadhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

35/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૫