પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૨


આપવું, આપવું, એક ૩૬૨ ફરી ફરી આપવું, ને હજી આપવું, એ જ રિદ્ધિઃ પરમ છે જીવનને, આનંદ એ આપવામાં પરમ જીવનસિદ્ધિ: ફૂલને આપતાં મલ્લિકા માગશે, મલ્લિકાથી કશું યે ન વળશે ; આપવું તા બધી વાટિકા આપવી, સ્નેહના વિશ્વધર્મ આપનાશ બધું આપીને છૂટશે, આપતાં આત્મનું કંઈ ન ખૂટે; મેઘ આપી બધું ખાલી પેાતે થતા, તાય પાછે। ગગન ગાજી ઊઠે ; આપતાં જીવન હૅલાય, તે આત્મ રેલાય નિજ દિવ્યતાથી : સૂર્ય સર્વસ્વ આ જગતને આપતા, આપતાં રેલતા ત્યાં જ પ્રભુની પ્રભાથી ! ખડ ૯ કેન કંઈ માગવાનું જ મળશે ! ૩૮૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

36/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૬