પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૪


સ્નેહ સૌંર્ય છે સર્વને સ્પર્શતું, સ્નેહ સ્નેહ સ્નેહ સૂર્યને જોય તે સૂર્યકિરણેા ગ્રહી દેહ તે રૂપમાં દીપ્તિ ધારે ; તેમ એ સ્નેહિકરણા ઉરે ધારતાં માનવી સ્નેહયેાતે ઝગારે ; સ્નેઢ છે વિશ્વચૈતન્યની સાંકળી, પરમ બંધુત્વમાં સર્વ સાંધે; શ્વાસ એ, જીવન ઉલ્લાસ એ, સેંકડા સ્વર્ગથી સ્નેહ વાધે ! સૃષ્ટિના સ્નેહના વિધમ સ્નેહ આનંદ છે. વિશ્વભરતા; સ્વાતંત્ર્ય છે. સર્વ જીવનતણું, સ્નેહ સંવાદ છે ભેદ હરતા ; છે સત્ય સંભાળતું સૃષ્ટિને સ્નેહ છે આત્મની પરમ શક્તિ ; છે સ્વામી આ સૃષ્ટિને ધારતા, સ્નેહમાં છે વસી સર્વ ભક્તિ ! ૩૮૮ ખડ હ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

38/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૮