પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૫


માનવીહૃદય સંસ્કારવા, ઊંચકવા, સ્નેહને! વિશ્વયમ સ્નેહની શક્તિ છે બહુ પ્રતાપી ; સ્તે આ જીવનના ભાર હલકા કરે, સ્નેહ કે સતત શ્રમપીડ કાપી; સ્તેઢુ પૂરે નવી જ્યેાતિ જડ આંખમાં, ને ભરે રંગ એજસ કાલે : રનિમાંથી ઉગાડી ઉષા આશભર સ્નેહ અણુઅણુ વિષે પ્રાણ ખેાલે ! સ્નેહના ભાવ પ્રત્યેક માનવરે પળપળે ધાકતા રહે છુપાયે। ; મૂર્ખમાં મૂર્ખ કે અધમમાં અધમ પણ જાય સ્નેહે અજાણે તણાયા; સફળ બ્રહ્માંડની અજબ સમતાલતા સ્નેહશુ એ જ સર્વત્ર રાખેઃ શક્તિની વ્યર્થ આસક્તિમાં સૌ ધસે, ખંડ ૯ સ્નેહની શક્તિ છે વિશ્વ આખે ! ૩૮૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

39/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૯