પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૮


આપણી ઉપર આકાશ આ છાને છે રહ્યું પૃથ્વીને ધેરી પૂરું, રનિમાં તે દિસે શ્યામધેરું અને દિવસમાં કાઈ પણ રંગ એક એક એ નીલવર્ણ સુનૂરું ; આકાશકેશ નથી, રવિકિરણ અનિલશું ઉપજાવે ; એ મહાકાશ જેવા જ છાઈ રહ્યો સા સ્નેહના વિશ્વધ અણુગી નિર્મળ મહાકાશ એ અંતરે ગાળ ક્રોડા હુલાવે ! સ્નેહ પણ સકળ આ વિશ્વમાંહીં નિજ સત્ત્વ ચેતને અણુરંગી નિત્ય ગૂંથી રહ્યો મહીં ગૂંચાઈ; મહાકાશમાં રિવ, શશી તારલા, પૃથ્વી, સાગર, હવા, મનુજ, પ્રાણી— મહાજીવનની વેલ ગૂંથે, ભરી સ્નેહની સેર જાણી અજાણી ! ખંડ ૯ ૩૯૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

42/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૨