પૃષ્ઠ:Darshanika.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૯


સર્વે ખદલાય તે સર્વ વહી જાય આ જવન એક જગતમાં એ અનંતત્વ, એ સત્ય, એ પ્રભુ જ છે, એ જ તત્ત્વાંશ છે વિશ્વકરા; એ જ છે અંત્ય આશા સકળ વિશ્વની, વિશ્વશારામને દિવ્ય ડેરા ! એ જ આકાશકેરું મહામૌન છે, આવજો, વિશ્વના પાટ પરથી સદાનું ; સૌ ઝબકી હૈાલાય ને ત્યાં લુહે વિશ્વપાટે પડ્યું ચિત્ર નાનું ; આ સ્નેહ એ સર્વને ધારતા ટેકવે જીવનકલહે નિભાવી; સર્વછાયા પડે તે ઊડે અચળ એ સ્નેન્ત્યાતિ જ બતાવી ! સ્નેહના વિશ્વમ ખડ ટ્ એ પરમ માક્ષપદ માનવીનું : સ્નેહીએ પરમ સ્નેહે ભર્યાં ! જીવન જીવીએ સદા સ્નેહભીનું ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

43/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૩