પૃષ્ઠ:Darshanika.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૭૦


વિશ્વને ધર્મ તે। હાય એક જ ખધે, વિશ્વની એકતા સિદ્ધ કરવા ; કાઈ અળગું નથી, કાઈ અવળું નથી, કાઈના પણ નથી આત્મ વરવા ; વિશ્વના ધર્મનું ગાન સુણતાં પરમ સર્વ આત્મા બની એક ફૂલે : નિજ ગાન ફૂંકી રહે ત્યાં બધાં ફરફરી વૃક્ષનાં પાન ઝૂલે ! અનિલ વિશ્વને ધર્મ આ એક છે સ્નેહનેા, સ્વર્ગ કે નરકતા નહેાય કાઈ; સ્નેહ છે શુદ્ધ દર્પણુ બધા આત્મનું, જીવન શણગારવા ત્યાં જ જેઈ; ધર્મના ઘાટ વિધવિધ ભલે હા જગે, ધર્મના આત્મ છે. સ્નેહ સાચા : સ્નેહસ્વાતંત્ર્યને હાય બંધન કાં ? જીવનમાં સ્નેહધર્મ જ રાચે ! સ્નેહના વિધ ખડ ૯ ૩૯૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

44/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૪