પૃષ્ઠ:Darshanika.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૭૧


ભાનુપ્રભાશે સભર ઊભરતા સ્નેહસાગર રહ્યો સૃષ્ટિમાંહીં ; ભવ્ય હેાળ પર છેાળ એની સદા ઊછળતી, છલકમાં છાંટતી સર્વ તહીં; ઊર્મિએ ઊઠતી અંતરે, પળપળે અંતરે સર્વ પાછી સમાતી : હાય મેજો અગર હાય લહરી ઝીણી, સર્વતી સાધના ત્યાં સધાતી. સર્વ આ તેજગેાળા નભે ઘૂમતા, સ્નેહના વિશ્વમ પૃથ્વી તે સર્વ ઉત્પત્તિ તેની ; પ્રાણીએ સર્વ, પ્રત્યેક છે માનવી, ઊર્મિ એ સ્નેહસાગર વિષેની ! આવો, સર્વએ સાગરે ઊછળીએ, કંઈ પરસ્પર હૃદયદેાળ છાંટી ! જીવવું, તેાય એ સાગરે ઊછળતાં; શમી જવું, તેાય એમાં ગુલાંટી! ખંડ ૯ ૩૯૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

45/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૫