પૃષ્ઠ:Darshanika.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૭૨


માનવી લહરી હૈ। સ્નેહસાગરતણી, જેહસાગર વિષે ઊઠીને વિહરતી, તેને તે આજ ૩૭૨ ઊઠતાં, ઊછળતાં, સ્નેહમાં આજ લહરી પણ છેક ઝીણીથી ઝીણી ! સ્નેહા વિશ્વધમ ખંડ ૯ નકારીત હીણી ; કૂદીને કથળતાં, જીવનના કેમ ઉલ્લાસ હરીએ ? જન્મીતે સ્નેહમાં શમી જવું : તે જીવનમાં ન શૅ સ્નેહ ભરીએ ? ખુષુદ્ર ઝીણા લહરી પર ફૂટતા, કાલ ત્યાં પીણગેાટા શે! આજ અપાંશ જે જોતી સાગરતણા, અમિત વિસ્તાર તેને ઊધડશે : સ્નેહુસાગર વિષે આખરે શમી જવું: ત્યાં જ ભર શાંતિ આનંદ જશે ! આ લહરીનું લઘુ જીવન લાગતું, કાલમાાંતણું ભવ્ય બનશે ; ૩૯૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

46/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૬