પૃષ્ઠ:Darshanika.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૭૩


છે, વિશ્વના ધર્મ તે જીવનના ધર્મ જીવનના ધર્મ છે સર્વ માટે ; ભૂતમાં, ભાવિમાં, વર્તમાતે રહ્યું, એક તે સફળ જોગવે એક પાર્ટ ; આ સૂર્યથી જગત દેખે બધું, શ્વાસ લે એક ફરતી હવાથી : વિશ્વના ધર્મ છે. એક આ સ્નેનેા, સ્નેહ વિષ્ણુ જીવનરસવૃદ્ધિ યાંથી ? સ્નેહછાયા રહી સહજ સૌ પ્રાણીમાં, તે જ એ પ્રાણીજીવન ટકાવે; જીવનને કલહ જીવનના સ્વાર્થતા, જીવનસમતાલતા સ્નેહ લાવે ; દેશ તે કાળ તે જાતિથી અપરિમિત, સ્નેહ સદ્ધર્મ છે. વિશ્વકરેા ; સર્વવ્યાપી સનાતન રહે પ્રકૃતિશા : સ્નેહુ છે અગમને ગમ્ય ડેરા! સ્નેહના વિધ ખંડ ૯ ૩૯૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

47/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૭