પૃષ્ઠ:Darshanika.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૭૪


શુદ્ધ એ સ્નેહ સૌ હૃદયમાં ધારો, ફૂલજો સ્નેહ એ આસપાસે; સ્નેહનું તેજ જે પરમ આનંદ છે, તે ભરી દ્યો સભર શ્વાસશ્વાસે ; પરમ આનંદને તેજ વીંટાઇને સૂર્યના હાસ્યથું તેજ રૅડા ; સ્નેહનાં કિરણ ચાપાસ રેલાવતાં વિશ્વઅંધારનાં ક્ષેત્ર ખેડા ! પ્રકૃતિની શક્તિ જે વેદના સરજતી, સ્નેહની શક્તિ આનંદ સરજે; જીવનપંથે સદા સ્નેહને ધારતાં હૃદયને વેદનાડ ખ વરજે ; સર્વ આ ભિન્નતાની થશે એકતા, કાયનાં કાટલાં સર્વસરશે : ફૂટવર્ષાં બધાં વામતાં, જગતમાં સ્નેહના વિધમ સ્નેહનું સ્વર્ગ સાચું ઊતરશે ! ખંડ ૯ ૩૯૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

48/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૮