પૃષ્ઠ:Darshanika.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૨૧ કાણુ કૂંચી જગતભેદની પામિયાં ? જગતમાં સભર ઊર્મિ બ્યામ પેટીમાં માનવી કાણુ પાસે જગતદ્નાર ખેાલ્યાં ? જન્મતાં કાઈ ખેલી શકયાં ? કે જગતથી જતાં કાઈ ખેાલ્યાં ? સાગરતળે કૈંક સર્જન વસે, છે ઉપર પ્રીતે ઊર્મિક્રીડા ; પર નાચતી સરલ નૌકા જતી પામતી કંઈ અકસ્માત પીડા, દ્વાર પાછળ રહ્યાં દ્વાર કંઈ અણુગણ્યાં, ખેાલતાં ખેાલતાં હાથ થાકે ; પાછળ રહ્યાં ધ્યેામખી વિરલ, દિષ્ટને પાર શું દૃષ્ટિ તાકે ? પેટીએ એક અંદર અવર ખૂલતાં હેાય ખીજી હુજીએ : કૂંચી એ પામતે નવ કદી ; ભેદુના ભેદમાં જગત જીવે ! સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ ૨૫ + Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 25/50