પૃષ્ઠ:Darshanika.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 d દનિકા રે જગતનું તંત્ર આ પૂર્ણ સમજાય નહિ, માનવી લાખ પડ એ ઉધાડે ; કાણુ જાણે રહે સત્ય ટકાઈ કયાં ? કાણુ એ ભાર ઉરને ઉપાડે? પાંદડીએ ગુલાખી ઉષા ફૂલની માનવી જાય કંઈ ખાલવાને ; જોતજોતાં ખરે ફૂલ તે પાંદડી, તે રહે આંખ તેા ચેાળવાને ! નહિ રહે જગતમાં સ્થિર કશું એમ આ, તેથી શું જગત કહેવાય માયા કા વસ્તુ દેખાય નહિં જગતમાં, આવી સરતી બધી વસ્તુછાયા ; ન િરી પૂર્ણતા કાઈ વાઢું જંગે, સમજાય નહિ તંત્ર તેનું ; તેથી આ જગત પણ સ્વી જેવું ગણ્યું ઃ જીવનનું ? જગતનું ?—સ્વમ કૅનું ? અચળ ખંડ ૧ સુષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 26/50