પૃષ્ઠ:Darshanika.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
'દર્શનિકા' માટેના કેટલાક અભિપ્રાયો


‘ દર્શનિકા’ માટેના કેટલાક અભિપ્રાયા મારું પ્રિય પુસ્તક કયું એમ કાઈ મને પૂછે તે હું કહું કે રાસપંચાધ્યાયી ( ભાગવતની ), શ્રીમદ્ વલ્લભાચાર્યના ગ્રંથા, વિશ્વગીતા અને શ્રી. ખબરદારની ‘ દર્શનિકા ' મને પ્રિય છે, —કવિશ્રી નાનાલાલ દલપતરામના લગ્નસુવર્ણમહાત્સવ વેળા થયેલા વ્યાખ્યાનમાંથી. ‘ દર્શનિકા ’કવળ શુષ્ક હૃદય કે તાળમાં ગૂંથાયેલી બુદ્ધિમાંથી જ ઉદય પામી નથી. એ કવિની પુત્રીના અકાળ મરણના આઘાતથી ઉત્પન્ન થઈ છે. પણ એ આધાતના એ કેવળ કરુણ નાદ નથીઃ એમાંથી જ્ઞાનીના હૃદયમાં ઉત્પન્ન થતું જીવન અને મૃત્યુના ગંભીર પ્રશ્નનું ચિંતન છે. × × × આ કાવ્યમાં ઘણું આકર્ષે એવું મળી આવશે. રા. ખબરદારનાં સર્વ કાગ્યેામાં આ છેલ્લું કાવ્ય મૂર્ધાભિષિક્ત છે કે કેમ એ વળી જુદા પ્રશ્ન છે. પરંતુ એ સૌથી ગંભીરમાં ગંભીર છે, એની Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 18/20