પૃષ્ઠ:Darshanika.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૧૯


વાતાવરણ ઉપાવતી પદ્યરચનામાં તે ગુજરાતે હજી નથી જ દીઠી. —શ્રી વિષ્ણુપ્રસાદ રણછેાડલાલ ત્રિવેદીની ‘ વિવેચના ’માંથી તત્ત્વચિંતનને કવિતાના દિવ્ય મૃદુલ પ્રકાશથી વીંટી દેવામાં આવે ત્યારે એ અપૂર્વાં સંસ્કારધન બની જાય છે. રા. ખબરદારને કવિતા તથા તત્ત્વદર્શનનેા વિરલ સમન્વય સાધવામાં સારી સિદ્ધિ મળી છે એમાં શક નથી. × × × સાદી, સરળ અને પ્રવાહી વાણીમાં વિતા રેલાતી જાય છે અને પાતાપણું ખેાતી નથી. × × સરલ, વિશ, ધોધમધ ભાષા ને લય આ આખા ય કાવ્યને સભાગ્ય બનાવી મૂકે છે. જેવી છે તેવી ‘ દર્શનિકા ' ગુજરાતી કવિતાસાહિત્યમાં ગણનાપાત્ર ફાળેા છે, એમાં બે મત હાઈ શકે નહીં. —શ્રી, અનતરાય મ. રાવળનો દનિકાને કવિ ' નામે ઇ. સ. ૧૯૩૬માં અપાયેલા વ્યાખ્યાનમાંથી. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

20/20

સ્નેહનો વિશ્વધર્મ
૪૧૯