પૃષ્ઠ:Darshanika.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 છે. O દર્શનકા સ્વમ છે જગત આ એમ ડાહ્વા કહે, દૃષ્ટિને સર્વ દેખાય મેટું ; પણ રે જગત આ પળપળે આયર્ડ, તેાય એ જગત કહું કેમ ખાટું ? સ્વમ તેા સત્ય છે જ્યાં લગી ચાલતું, સ્વ×ના ભાગ પણ સત્ય જેવા ;— આપણે યે ન શું સ્વમમાં ? આપણે જગતને સ્વપ્ર એવા. જીવીએ આપણું સ્વમ તે ને સ્વમ પળ કે ઘડીનું હશે, સૃષ્ટિનું સ્વપ્ર કંઈ મહાયુગાનું ; નિદ્રાતણું, સ્વમ જાગૃતિતણું : ઘાટ કંઈ કંઈ છતાં તે જ સાનું ; સકળ સૃષ્ટિના નાથનું સ્વમ નાને ઉર્ અનંત” ભરતું પૃથક્ માનવી અંતર અંતરે સૃષ્ટિની અસ્થિરતા મુંડ ૧ ભિન્ન પ્રભુરૂપનું સ્વપ્ર સરતું ! ૨૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 27/50