પૃષ્ઠ:Darshanika.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૧ ૨૪ આપણાં એહ પ્રભુરૂપનાં સ્વમશા પ્રભુ હશે કે નહિ, કોણ જાણે ? કે સ્વયંસ્વમ એ પ્રભુ જ શું ના હશે ? સ્વમની આંખ શાં સ્વમ માણે ? સ્વમને દેખવા સ્વમ જાગૃત થતું, | સ્વપ્રને ઢાંકવા સ્વમ સૂતું : આ મહાસ્વપ્ત સંસ્થાયું ત્યારે કહીં | અસ્તિ ને નાસ્તિનું રાજ્ય દૂતું ? સર્વ સંસાર એ સ્વમમાંહીં જ નિભે, - સ્વમ છે જીવનનું મધ્યબિંદુ : હૃદયને રૂંધતા વિશ્વ અંધારમાં | તારલા બીચ છે એ જ ઇંદુ ; ધર્મ ને કર્મમાં જગત જાગૃતિતણું, પણ જીવન સ્વમરસ વગર અધુરું ઃ કિરણમય કાય ને પલકમય છાય, પણ | મેઘધનુ સૂર્યનું સ્વમ મધુરું ! સુષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 28/50