પૃષ્ઠ:Darshanika.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ ૧ ૨૫ સ્વમ જેવું જગત હોય આ તેથી શું ? જીવન પણ હોય એવું ? પણ સરી જાય સુખસ્વમ યમ સહજમાં, ને રહે વળગી દુખસ્વમ કેવું ? કેમ સંધ્યા ઉષા સહજ પલકી જતી માનવહૃદય રસ કઈક પૂરી ? તાપમાં તે દિવસભર જળા રહેવું, ને રાતભર પડવું અંધાર પૂરી ! હાય સુખ સ્વ૫ તે દુ:ખ છે સેગણું, જીવનનો જોગ એવા જગતમાં ; હાય આનંદના દિવસ બે ચાર, તો ગાળવાં કંઈક વર્ષો વિપતમાં ; સ્વમ એ વિપતનાં કેમ પૂરાં થશે e માનવજીવનના આ પ્રવાસે ? શું સદા એમ સંસારસાગર ઉપર ડોલશે માનવજીવન ત્રાસે ? સૃષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 2950