પૃષ્ઠ:Darshanika.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દેશનિકા ખંડ છે. મનુજનૌકા જતી ગહન સાગર ઉપર નજર નિજ નાખતી ત્યાં દિગંતે ; આવતા લેટ પાસ મુખ ફાડતા, તોય જળ ખેતી જાય બંને ; દૂર કે તટતણી છાંય નજરે પડે. ને પડે ઊપડે ત્યાં જવાને ; ચાર ડગ દેડતી, આઠ ડગ દોડતી : | કેમ જઈ પૂગશે દૂર સ્થાને ? સ્વમ છે કે ભર્યા ઉદરભંડારમાં, સ્વમ કે કે વસ્યાં દૂર દેશે ; છાય તો દૂરની દૂર ત્યાં જાય ને આંખ બંધાય અંધારવેશે : રાત ને દિવસ, ને દિવસ ને રાત ત્યાં | સતત પછડાય નૌકા બિચારી : રાટ પડે, જળ ચડે, આખરે ત્યાં ગડે નહિ જડે સાગરે કોઈ યારી ! સૃષ્ટિની અસ્થિરતા ૩૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 31/50