પૃષ્ઠ:Darshanika.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૧ | ૨૮ ઉપર આકાશવિસ્તાર અનહદ પડ્યો, છે તળે સભર જળજળ ઊભરતું ; માનવી હાથ ઊંચા કરી પ્રતિ, . કેઈ ત્યાંથી ન સાથે ઊતરતું; કૈક નૌકા દિસે આસપાસે જતી, સર્વના હાલ પણ છે જ એવા ; કાઈ આજે ડૂબે, કઈ કાલે ડૂબે ; | કોઈ પામે ન ત્યાં અચળ રહેવા. મનુજનૌકા બધી જાય એ ડૂબતી, - શું પછી કઈ જ તેનું ન રહેશે ? શું કિનારે જઈ પૂગવાનાં બધાં | સ્વમ ને આશ પણ સાથ વહેશે ? માટીમાંથી અજબ જેલ નૌકા બની, તે પડી જળ વિષે જાય ભાંગી ; માટી જળમાં હતી ના હતી થાય, ત્યાં hણ ઊઠી ફરી જોય જાગી ? સૃષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 32450