પૃષ્ઠ:Darshanika.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 છે દનિકા તેજ અંધારનું અજબ આ પૂતળું માનવી કાયડેા છે જ પેાતે ઃ માટીને શક્તિનું એવું મિશ્રણ બન્યું, જ્ઞાન અહીં ૩૦ અકળ અદ્દભુત કળા કાણુ ગાતે ? અજ્ઞાનનું પોટલું માનવી, કામ તે ક્રોધને શુષ્ક ભાગ ; તહીં રચનમાં વિષમતા છે વસી, તેાય સૌંદર્યને એ જ ક્યારે ! શાંતિ કૈંક યુગયુગતણી સાંકળી માનવી ! કૈંક તāાતણા ભેળ એમાં : તેફાનને સિંધુ એ ઊછળતા, રાગ તે દ્વેષના માજ તેમાં; આનંદની વિરલ એ આરસી, કૈંક આશા નિરાશા ભરેલે : કર્મશું ઝગડતા માનવી છે શે શેશક સુષ્ટિની અસ્થિરતા પાપને પુણ્યા અજબ થેલે ! ૩૪ ખંડ ૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 34/50