પૃષ્ઠ:Darshanika.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૩૨ વિશ્વની ખાણ અંધારથી છે ભરી, તેાય અદ્દભુત રહ્યાં રત્ન તેમાં; માનવી ખેાતા જાય તે ખંતથી, તે કરે જીવનભર યત્ન એમાં; ખાદતાં એમ અંધારમાટીતણા ચાય ઢગલા બંધે આસપાસે ; રત્નકા પામતાં જીવન અજવાળો, અગર અંધારઢગલે ટાશે ! વિશ્વની ખાણમાં માનવીએ સદા આપખળથી રહ્યું કામ કરવું; આંખનું તેજ અંધારમાં ફેરવી રત્ન કાજે સતત મહીં વિચરવું ; લાખ કે ક્રોડ સાથી હશે તેાય શું? ભિન્નતા સૌની છે રત્નભાવે : માનવીએ મથી રહેવું છે એકલું, ખડ ૧ સૃષ્ટિની અસ્થિરતા કાઇનું રત્ન નહિ કામ આવે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 36/50