પૃષ્ઠ:Darshanika.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા શું શું શું ૩૩ થયું હાય અંધાર ધાડા ઘણા તે ઊગે એકલા સૂર્ય રાતે ? થયું હેાય તે તીવ્ર કાંટા ઘણા, તે ફૂટે એકલું ફૂલ ત્યાં તે થયું હાય મૃગ સેંકડે કૂદતાં, મૈં ઊઠી એકલા સિંહ ગાજે?— એ એકલાંને કશું શેચવું : જીવનને વિજય છે વીર કાજે ! નહિ જ માનવીવન આ એકલું લાગતું : સિંધુના બિંદુનું પણ અણુ એ, ઝળકતું એક રજકણુ હવામાં ઊડે, કિરણ કા ગુપ્ત જ્યેાતિતણું એ; વિશ્વવિસ્તારમાં માનવીજીવન શું ? તુચ્છ કા તણખલાથું તણાતું : માનવી તેાય સરદાર છે સૃષ્ટિના, માનવીજીવનનું દ્વિગુણ નાતું ! ખંડ ૧ સૃષ્ટિની અસ્થિરતા 319 Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 37/50