પૃષ્ઠ:Darshanika.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૨ સર્વ આ સૃષ્ટિ સૌંદર્યમાં વિસલતી, સર્ચમાં સ્નેહનું તેજ દીપે; સાથ આકાટચે ઝી તારલા, સિંધુડામાં મેતી છીપે : ભૂમિરસ ચૂસતા વૃક્ષના મૂળથી અણી લગી ફૂલ તે પાનકૅરી, સૃષ્ટિસૌંદર્ય છાઈ રહ્યું સર્વમાં ; માનવીદિષ્ટ કયમ રહે અનેરી ? સૂર્ય નિજ હૃદયથી કિરણ વેરે બધે, પૃથ્વીલીલા ઝીલી તે વિકાસે; મુખ બધે હાસ્યરંગે ખીલે, દિશદિશે નવજીવનતેજ ભાસે; એ કિરણસ્પર્શ ઉત્કર્ષ સૌનેા કરે, પુષ્પનાં માનવી પણ પડે કાર્યવાટે ; સૌંદર્ય યમ આંખથી ઊડી જતું, -તે ફરી દુઃખ રહે તેવુ સાટે ? તેય સૃષ્ટિની અસ્થિરતા ૩૮ ખડ ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 38/50