પૃષ્ઠ:Darshanika.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૧ ૩૫ આ બધી સૃષ્ટિલીલા છવાઈ રહી, આ વનશ્રી બધે આંખ હરતી, આ બધાં પુષ્પ પૃથ્વી અને વ્યામનાં, - આ સકળ પ્રકૃતિની સ્નેહભરતી, આ મહાગાન સાગર અને વાયુનું, આ ભવું ભાનુનું મેઘખાપે : શી વિષમતા હશે માનવહૃદયમાં, કે ન સંદર્ય કે શુદ્ધ માપે ? હૃદયસરવર હશે માનવી કેરું શું એવું કહેળાયેલું ધૂળધેરું, સર્વ સૌંદર્યની વિકૃતિ ત્યાં થાય, ને | સ્પષ્ટ દેખાય નહિ કંઈ રૂડેરું ? સ્નેહ, સૌંદર્ય, ઔદાર્ય, આનંદ, સૌ જાય ડહોળાઈ એ વારિમાંહીં : દુઃખ ને શોક ને દ્વેષ ન કરતા, | શું જણાશે સદા એ જ ત્યાંહીં ? સૃષ્ટિની અસ્થિરતા ૩૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 3950