પૃષ્ઠ:Darshanika.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 P દનિકા હેયસરવર કદી સ્વચ્છ શું નવ થશે નીલ આકાશ કાય જેવું? ગાઉ ક્રાડા રહ્યા દૂર તારા છતાં સ્વચ્છ વ્યામે પડે બિંબ કેવું! સ્નેહ શું હૃધ્યમાં સ્થિર નહિ વ્યાપશે ? આંખનાં ઝેર શું નહિ નીકળશે ? હૃદયમાંથી સ્વયંન્યેાતિ સ્ફુરસેન શું, કે સકળ સૃષ્ટિનું હાસ્ય ઝળરો ? ખંડ 1 સર્વ જાય આ પ્રકૃતિસૌંર્ય સાથે ન શું માનવી પૂર્ણ આનંદ પામે ? સરિતા બધી સિંધુહૃદયે શમી, તેમ ઉરએકતા શું ન જામે ? તે શાક તે કલહુ શું નવ અને સ્નેહરોત્રંજનાં માત્ર મહેારાં ? સિંધુની ઊર્મિશા છે સબળ માનવી, તેાય ઉડવે કશાં વ્યર્થ ફારાં ? દુઃખ સૃષ્ટિની અસ્થિરતા ૪૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 40/50