પૃષ્ઠ:Darshanika.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા કાણુ માનવીજીવનની જાય નૌકા હજી સૃષ્ટિસાગર વિષે ખાતી ડાલાં, કંઇ વિકારાતા પવન ફેંકી રહે, ઊર્મિ પર ઊર્મિનાં ધાય ઝેલાં ; એના સુકાને સબળ બેસશે ? સાગરે દારશે કાણુ એને ? મેા ં અને કૈંક ખડકા થકી રક્ષશે કાણુ ત્યાં અચળ તેને ? પવન, ૩૦ પૂર્ણ નકશા બધી સિંધુવિગતે ભર્યા મેળવી કા દુિ શકશે સુકાની ? પૂગશે જીવનનૌકા પરમ બંદરે દિવાની ? કે વમળમાં જ ડૂબશે અણદીઠા સાગરે। ખેડવા સૃષ્ટિની અસ્થિરતા નવનવી આડ ઊભી થશે ત્યાં : માનવી છે હજી બાળનાવિક સમેા, ખંડ ૧ કેમ એ સિંધુ તે જીતશે ત્યાં ? ૪૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 41/50