પૃષ્ઠ:Darshanika.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 • દનિકા ૪૦ ટેવ સામૌન ધારી રહ્યા ખેલનારા કરે સ્વાની વાત, કે કાફિરસ્તા હજીયે ન ખેલે ; જાગતા ભ્રમ હવામાં ઢીંચેાળે ! શા થકી આ બધું જગત એવું થયું, શા ચકી માનવી છે જ તેમાં ? એ પૂછવાને સા છેાડી દ્યા, કાઇ નહિ મેલશે એહુ એમાં ! પ્રશ્ન આર્દિકે તને પૂછીને શું કરેશ ? દેવ પણ કાણુ એ જોઈ આવ્યા ? દેવને દૈવ ઊંડાણ એવે વસે, સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ ગયા તે ન કા ખબર લાવ્યા ; દૃષ્ટિ સામે દિસે આ અધું ચાલતું, જીવન તેને જ નહિ પૂરું નેશે ; ભૂતને ભાવિના સાગરે માનવી હાથ નિજ ખેાળતાં આજ ખાશે ! ૪૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 44/50