પૃષ્ઠ:Darshanika.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 d દનિકા ૪૧ પૃથ્વી પર પ્યાલું છે ઢાંકયુ' આકાશનું, ખદબદી રહે મહીં સર્વ પ્રાણી ; પૃથ્વી કરી રકાબી રહે ઘૂમતી, સતત ફરતી રહે જેમ ધાણી ; પ્યાલું રકાખી રહ્યાં, તેન મહીંથી શકે કાઈ જોઈ; પ્યાલું ઊંચકાય નહિ કાઈ દિન ત્યાંથકી, નહિ રકાખી છૂટે પલક કાઈ ! કાણુકરમાંä છે રકાખી વિષે પણું બધું ધૂમતું, સ્થિર રહી નવ શકે કાઈ તેમાં; કંઈક ઊંડે, ઘડી ખદબદીને શમે ; રસાયન ભર્યું અજબ એમાં ; છે. રત્નજડિયું ઉપર, પ્યાલું ઢંકાયું ખડ ! તેય રહી ધૂમતું કંઈક ગાતે પ્રાણીઓ શું ઉપર જેને માગશે ? પ્યાલું પણ Ì જ સૃષ્ટિની અસ્થિરતા ૪૫ લાચાર પાતે ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 45/50