પૃષ્ઠ:Darshanika.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૪૨ અંધારસાગર ઉપર ઊઠતા દિવસના ખુષુદે। સૂર્ય જેવા ; રાજએ રંગભર ફૂટીને ફાટતા, અતલ ચૂકતા નહિ મળ્યા લાભ લેવા ; વિશ્વભર આ અનંતત્વના સિંધુ પર જીવનના ખુષુદા એમ ઊઠે; રંગ તે ઝલક નિજ પક્ષકભર દાખતા, તે થતા ફૂટીને લુપ્ત પૂડે. ખ'ડ ૨ જળતણા ખુબુદ્દા પળ પછી ફાટતા, ભાળનાં ખલુનશા આંખ આંજી; દિવસના ખુષુદા ફાટતા સૂર્યશા ખેલતા ગગનમાં ગહન બાજી ; સૂર્યને ચંદ્રને તારકા ને ગ્રહા, ક્યાં સુધી ખુમુદ્દો એ ય ટકશે ? વિશ્વમેલે બધા એમ ફૂટે, પછી જીવન મૃત્યુનું નૃત્ય આ અતૂટ રહી કેમ શકશે ? ૪૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 49/50