પૃષ્ઠ:Darshanika.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૪૫ જોઈ કે જોઈ નહિ જગતલીલા જરા, શીખી જાણી કે જાણી નહિ જ્યેાતિ તેની ; કે શીખી નહિ જુક્તિ આ જીવનની, માણી કે માણી નહિ મેાજ એની; ખેાલી ઃ ખેાલી નહિ હૃદયની આંખડી, ખેલી ૬ ખેાલી નહિ પ્રાણુમેના : દૂત ત્યાં તે। ઊભા આવીને બારણે— સૌ તજીને ભળેા ભૂતસેના ! ત્યાં નહિ લખી નહિ શમ્યાં હૃદયનાં ઝેર પૂરાં હજી, મુખેથી પડ્યો અમૃતપ્યાલા ; લીટી એ ચાર પૂરી , ત્યાં ઊડ્યા મગજના સર્વ ખ્યાલે ; સ્નેને પંથ પૂરા હજી, હિંદુ અહંભાવ કે સ્વાર્થ પૂછ્યો : જીવનનું સ્વપ્ર ત્યાં તે। ગયું તૂટી, તે મૃત્યુએ એક વધુ માર ચૂંટ્યો ! નહિં મળ્યેા ખ' ૨ મૃત્યુનું નૃત્ય પર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 2/50