પૃષ્ઠ:Darshanika.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખ ડ ૨. દનિકા ૪૯ જે ગયું તે ન આવે ફરી, તે પછી - જે રહ્યું તે કશું વૈર્ય ધારે ? વૈર્ય દેનાર પણ જોતજોતાં જશે, બેલનારે ભૂલી બેલ હારે : દીપ તૂટી જતાં જ્યોત હોલાય, કે જ્યાત હોલાય ત્યાં દીપ ખોટ ? દીપની ખોટ એ પ્રશ્ન કયમ પૂરશે ? દીપ ને તને એ જ ટાટા ! વાદળાં તે ગયાં સૌ વિખેરાઈ, ને મેઘધનુને સર્યો સર્વ મહિમા ; વનલીલા સૌ વિલાઈ જતાં રણ થયું, ત્યાં વનથી રહી નહિ જ કંઈમાં ; વાંસળી ફૂટી ને સૂર ઊડી ગયા, થઈ ગઈ સર્વ આખર સલામી : મરી જનારું ગયું છે મરી, તે પછી સર્વ લિસૂફી આ છે નકામી ! મૃત્યુનું નૃત્ય ૫૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 6/50