પૃષ્ઠ:Darshanika.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ ૨ ૫૦ પુણ્ય કીધું ન ખવાય જગમાં કદી, નેકીને હોય પ્રતિકાર રૂડે ; પામશે આંચ નહિ સત્યવાદી કદી, છે જ પરમાર્થમાં અમૃતપૂડે ; માનવી જન્મ જોગ આ જગતમાં નહિ જ બીજો મળે, એ ય સાચું ; સંતજન કહે, હજી નાયને લ્યા ભજી, સર્વ સંસારસુખ છે જ કાચું. માનવી જગતમાં જેય કડકા બધા, શું કદી પૂર્ણને જોઈ શકશે ? જોતજોતાં જીવનવૃક્ષ સુકાય, ત્યાં | ક્યાં સુધી પત્રશી આશ ટકશે ? વાંસળી તૂટી સંધાઈને વાગશે, પણુ ખર્યું પત્ર પાછું ન ખીલે : દેહની માટી ફરી કેણ સમરાવશે ? શ્વાસ ઊડ્યો ફરી કોણ ઝીલે ? મૃત્યુનું નૃત્ય પ૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 7150