પૃષ્ઠ:Darshanika.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખડ ૧ દર્શનિકા પર મૃત્યુ જે સર્વને નિત્ય વીંટી રહ્યું, | મૃત્યુ તે પણ ન કંઈ એક દીસે; ચક્કી એની અચૂક ચાલતી જાય, ને. | સર્વને તેમાં રાજ પાસે ; પણ જીવન જીવતાં આપણે જોઇએ મૃત્યુ એ આપણી આસપાસે ; વૃક્ષનાં પાન પડતાં ટપટપ નીચે, જીવન બીજાં જતાં એમ ભાસે. પણ અરે આપણા જીવનનું પાન આ | ખરી જઈ આખરે ધૂળ થાશે, મૃત્યુ ત્યારે દિસે કંઈક બીજું જ એ, જીવનશું જગત પણ ડૂબી જાશેઃ ગેમમાંથી ખરે તારલે આપણો, . સૂર્ય ફેલાઈ લેપે સદાને ; સૃષ્ટિ ને સૃષ્ટિનાં સ્વમ સૌ આપણાં– ભાંગી ભૂકો થશે એ બધાનો ! મૃત્યુનું નૃત્ય ૫૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા g50