પૃષ્ઠ:Darshanika.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 O દનિકા ૫૩ મૃત્યુ આ એવું કે અન્યનું, આપણું, ત્યાં રહ્યો શાક શા મૃત્યુ કરી સર્વને એક માર્ગે જવાનું રહ્યું, સર્વનો ઊડી જશે જીવનડેરા ; સર્વના જીવનડેરા ઊડી જ્યાં જતા પળપળે આપણી આંખ સામે, ત્યાં કશેા હર્ષ કે શાક ભરવેા ઉરે ? આપણે પણ જશે }ાણ ડ્રામે ? ખંડ ૨ ગામગામે જઇ હાટવાડા મળે, માલ સેાદા કરી થાય છૂટા ; આ કામ તે। કાલ ખીજે ભરે, દિવસ અંતે પડે સૌ વિખૂટા ; જીવનસંબંધ આ સર્વ એવા દસે, કાને કાઈની ખેાટ પડતી : આરેાજનું એમ ચાલ્યું જતું ; કાં સુધી રાખવી આંખ રડતી ? આજ જગત મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 10/50