પૃષ્ઠ:Darshanika.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ ૨ ૫૪ કેમ કહેવાય, નવ કઈ સમજી શકે. આપણી આ પડી ખોટ મેટી? કેમ કહેવાય, અન્ય ન દીઠું હશે દુઃખ આવું થયા વર્ષ કોટિ ? નાની કે મેટી હૈ બેટ, પણ તેથી શું આપણી ખોટ કંઈ થાય કમતી ? દુઃખ ખમનાર પણ દુઃખના ગર્વમાં બાદશાહી કશી જોય ગમતી ? કેમ કહેવાય, આ ખોટ પૂરાય નહિ? કયાં સુધી ? કેટલી જીવનદારી ? આજ ચાલી ગઈ છે ઉષા, તેથી શું | કાલ વ્યોમે ઊગે કે ન ગારી ? ખોટ તે જગતને રાજની આ પડે, તેય એ જાય નિજ પંથ ધપતું ઃ જગતની બેટથી આપણી શું વધે ? આપણી જેમ શું એ જલપતું ? - મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Erilist 11/50