પૃષ્ઠ:Darshanika.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખડ ૨ ૫૫. જીવન આ ડૂબતાં જગત ડૂબે બધું, કેમ બેલાય એ આપણાથી ? ખ્યું જે દેખીએ આપણી દૃષ્ટિથી, a તે ગયું શું હશે જગતમાંથી ? જ્યાતિ જે તીવ્રતાથી અગોચર રહે, | તો નથી જ્યોતિ એ કેમ જાણે ? સ્થૂળ આ આંખ દેખી શકે નવ બધું ઃ નથી ગયે કૃપડૂબે ય પહાણે ! આપણા દિવસથી જે ગયું દૂર ને આપણી રાતની પાર ઊડવું, તે જીવનબંધને તેડી છૂટું થયું, છે જ આ આપણું દશ્ય ખૂછ્યું : સૂર તેના શે વિશ્વગાને ભળ્યા, | નૂર તેનું હશે વિશ્વનુરે : જીવનનાં દ્વારની પાર જોયા વિના - જીવનપલાણ આ કાણ પૂરે ? મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 1250