પૃષ્ઠ:Darshanika.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૨ ૫૬ ‘એ બિચારું ગયું શાંતિમાં,’ એમ પણ કેમ કહીએ દયા એની ખાઈ ? મરણવશ જે થયું સ્નેહી એ, તેમની દયા ખાવી છે માણસાઈ ? જે ગયું તે વસે નહિ જ આ મૃત જગે, e પણ હશે હસતું કે અમૃતસ્થાનેઃ જ્યાં હશે ત્યાં નહિ જ પૂગીએ આપણે મુક્ત તે માટીના બંધવાને ! કોણ કહે જે ગયું તે સદા ઊંઘવા ? ઊંઘવું તો નથી અંત કા’નો : ઊંધવું તે ફરી થાક લઈ જાગવા, - લાભ લેવા જવનની તકાને ; ઊંઘવું ત્યાં ય નર્વસ્વમ કંઈ નિરખવું, જીવનના સ્વમથી ઊડી કોડે : રાત આવે દિવસ જેમ બે જોડતી, ઊંધ એ જીવન એ શું ન જોડે ? મૃત્યુનું નૃત્ય ૬૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 13/50